દિવાળીપર્વમાં ઝુંપડપટ્ટીના પરિવારોને ભેટ મળી
રાજકોટ , તા.૨૫
છેલ્લા ચાર વર્ષથી કાર્યરત સ્પંદન ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે. ટ્રસ્ટના તબીબો દ્વારા ૬૭૦ જોડી કપડાંનું ગરીબોને વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના પ્રમુખ ડો.પાર્થ ગોલ નાં માર્ગદર્શન હેઠળ તબીબો અને વિદ્યાર્થીઑ એ માધવ ગેટ ઝુંપડપટ્ટી, ૧૫૦ ફુટ રીંગ રોડ, લક્ષ્મીનગર, એરપોર્ટ રોડ ઝુંપડપટ્ટી માં વસતા ગરીબોને ૬૭૦ જોડી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ડો.વૈશાલી મકવાણા, ડો.નવધા સમાણી, ડો.નિધી લહેરુ, ડો.તૃષિત વસાવડા, પૂજન ખખ્ખર, તસનીમ ત્રિવેદી, નીતિ લહેરુ, વર્ષાબેન એ કર્યુ હતું. ડોક્ટરો અને વિદ્યાર્થીની આ પ્રવૃતિને ટ્રસ્ટ એ બિરદાવી હતી.
No comment yet..!
Share Creativity
If you are a creative medical / paramedical student or
practitioner and want to explore & share your talent with the world,
we heart
We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…